RE: MONOMAD FRIDAY "MARINA BAY SANDS"
You are viewing a single comment's thread:
@sagarkothari88 સરદાર સાહેબ સિંગાપોર ફરવા માટે ના જઇ શકે ?? સિંગાપોર શું સાહેબ તો યુરોપ પણ ફરી આવ્યા છે. મારા પ્રેરણા ના સ્ત્રોત છે.
You are viewing a single comment's thread:
@sagarkothari88 સરદાર સાહેબ સિંગાપોર ફરવા માટે ના જઇ શકે ?? સિંગાપોર શું સાહેબ તો યુરોપ પણ ફરી આવ્યા છે. મારા પ્રેરણા ના સ્ત્રોત છે.
મને એમ કે એકાઉન્ટ હેક થઇ ગયું
હરતા રો
ફરતા રો
ચરતાં રો
ના તમે વિચારો છો એવું કઈ નથી .
મારા એકાઉન્ટ માં રાઈટ્સ મારી પાસે છે.
ફરીસું તો ચરીશુ . એ સિવાય છૂટકો નથી.
મને અહીંયા પોસ્ટ બનાવી ગમે છે એટલે જયારે પણ સમય મળે હું મારી હાજરી જરૂર થી નોંધાવું છુ .
તમારી સાથે વાત કરી ને સારું લાગ્યું. @sagarkothari88